tame shu banavanu pasand karasho?

tree
આ તો સસાર  છે. ધારેલુ અહી ઘણુ બધુ બનતુ નથી અને ન ધારેલુ ઘણુ બધુ બનતુજ રહે છે. જીગર્જાન મિત્ર અચનક દુશ્મન બની જાય છે, નીકટના સ્વ્જન અચનક બેવફા બની જાય છે, વરસોનો જામેલો ધધો અચાનક ઠપ્પ થઈ જાય છે,વીસ્વાસુ વેપારી લાખોની ઉઘરાણી દબાવીને બેસી જાય છે,સ્વપ્નમાય ન ધરેલો રોગ શરીર મા વાસ્તવીક બનીને હાજર થઈ જાય છે, દીકરાને અકસ્માત થઈ ગયાના ન કલ્પેલા સમાચાર સામ્ભળ્વા મળે છે………

આવા સમયે મનનુ શુ થાય છે? એ ઝાડ્ના પાન્દડા જેવુ બની ને ખરી જાય છે? ડાળ જેવુ બની ને ટુટી જાય છે? વ્રુક્શ જેવુ બનીને પડી જાય છે? કે પછી મુળ જેવુ બનીને અડીખમ ઉભુ રહી જાય છે?

*પાનને વ્રુક્ષ પરથી નીચે પડવા માટૅ વાવાઝોડા ના પવનને જરુર નથી પડતી.. એને તો પવનનુ એકાદ ઝોકુ કે નાનકડો પથ્થર ઝાડ થી અલગ કરી શકે છે.

*વારમવાર નો પથ્થર્મારો અથવાતો એના પર ઝીકાતા કુહાડી ના વાર થી ડાળ ઝાડ થી અલગ થઈ જાય છે.

*વાવાઝોડાના પવનથી કે ભુકમ્પ્ના આચકાથી ઝાડ ધારાશાઇ થઈ જાય છે.

*જ્યારે મુળની તાકાત જ અલગ છે. પ્રતીકુળતાનુ કોઇ પણ સ્વરુપ એને ધરતી થી અલગ નથી કરી શકતુ.

જે પણ જીવો પોતાના મનને આ મુળ જેવુ બની શકે છે એ દરેક પ્રતીકુળ સન્જોગો મા મુળની જેમ અડીખમ ઉભારહી શકે છે.

આપ શુ બનવાનુ પસન્દ કરશો? પાન,ડાળ,ઝાડ કે પછી ઝાડ નુ મુળ?